HomeGujaratમચ્છુ ડેમનો ત્રીજો દરવાજો ખોલી પાણીનો પ્રવાહ વધારાયો

મચ્છુ ડેમનો ત્રીજો દરવાજો ખોલી પાણીનો પ્રવાહ વધારાયો

મોરબીના મચ્છુ 2 ડેમના દરવાજાના રીપેરીંગની કામગીરી કરવાના હોય અને તેના માટે ગઈ કાલથી ડેમમાંથી પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બુધવારે પ્રથમ મચ્છુ 2 ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલ્યા બાદ બીજો દરવાજો ખોલી લગભગ 23 96 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું આજે ત્રીજો દરવાજો બે ફૂટ ખોલી કુલ 3513 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW