HomeGujaratમોરબીના ઉંચી માંડલ નજીક ટ્રક ચાલકે હાઇવે રોડ ક્રોસ કરી રહેલ આધેડને...

મોરબીના ઉંચી માંડલ નજીક ટ્રક ચાલકે હાઇવે રોડ ક્રોસ કરી રહેલ આધેડને હડફેટે લેતા મોત

હાલમાં મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ હેર કટિંગ સલૂનમાં નોકરી કરી ત્યાં જ રહેતા અને મૂળ સુરેન્દ્રનગર વતની ભગવતીપ્રસાદ મખિયાવા ગત તા.25 ના રોજ રાત્રીના હોટલમાં જમીને બાદમાં આશરે રાત્રીના દસ-સાડા દસેક વાગ્યે પાન માવો લેવા માટે રોડની સામેની સાઈડના જવા માટે રોડની સાઈડમાં ઉભા હતા. ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પુત્ર રાજદીપભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે અજાણ્યા ટ્રક ચાલક ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW