HomeGujaratમોરબીમાં એન્ટીક વિટ્રીફાઈડ ટાઈલ્સ તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે

મોરબીમાં એન્ટીક વિટ્રીફાઈડ ટાઈલ્સ તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે

મોરબીમાં એન્ટીક વિટ્રીફાઈડ ટાઈલ્સ તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. રક્તદાન કેમ્પ તા.-14/07/2024 રવિવારના રોજ સવારે 8:30 થી 1:00 સુધી યોજવામાં આવશે. રક્તદાન કેમ્પ યુનિક સ્કુલ, ઉમા ટાઉનશીપ મોરબી-2 માં કેમ્પ યોજવામાં આવશે.   

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW