HomeGujaratટંકારામાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા,12,100 મુદામાલ જપ્ત

ટંકારામાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા,12,100 મુદામાલ જપ્ત

ટંકારા પોલીસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 5 જુગારીને ઝડપી લીધા હતા. અને તેની પાસેથી રૂ 12,100નો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

ટંકારા પોલીસ મથક વિસ્તારમાં આવતા રિલાયન્સ પેટ્રોલ પંપની સામે જાહેરમાં બાવળની નીચે કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જાહેરમાં જુગાર રમતા  મેહુલભાઇ નવનીતભાઇ કુંઢીયા, લલીતભાઇ લાખાભાઇ કુઢીયા, અર્જુનભાઇ કૈલાશભાઇ કુંઢીયા, કિરણભાઇ પ્રભાતભાઇ કુંઢીયા, પંકજભાઇ ઇશ્વરભાઇ કુંઢીયા નામના શખ્સોને ઝડપી લીધા હતા અને તેની પાસેથી કુલ રોકડ રૂ. 12 100 તેમજ જુગાર રમવાનું સાહિત્ય સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW