HomeGujaratમોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનું મહા સંમેલન મળશે     

મોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનું મહા સંમેલન મળશે     

મોરબીના લજાઈ ખાતે આવેલા માનવ મંદિરમાં સોરઠ કડવા પાટીદાર પરિવાર દ્વારા તા.-19/05/2024 રવિવારના રોજ સાંજે-4 વાગ્યે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સાંજે પાંચ વાગ્યે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાશે.પછી સાંજે 7:15 વાગ્યે પુરુષોનો જમણવાર અને 8:15 વાગ્યે સ્ત્રીઓ નો જમણવાર થઇ સમૂહ ભોજન થશે,પછી રાસ ગરબા અને અંતમાં 9:30 વાગ્યે સત્સંગ કાર્યક્રમ યોજાશે.બાદમાં મહા સંમેલન પૂર્ણ જાહેર કરાશે.

આ મહા-સંમેલન માં શ્રી ઉમા ધામ સિદસર,શ્રી ઉમા ધામ ગાઠિલા,શ્રી ઉમા સંસ્કાર ધામ મોરબી,શ્રી માનવ મંદિરના આગેવાનો અને સંતો મહંતો અતિથી વિશેષ તરીકે સંમેલનમાં હાજરી આપશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW