HomeGujaratમોરબીમાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીમાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના રાજપર રોડ પર આવેલ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તીરૂપતી પેપર નામે કારખાનામાં રૂમમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની ભરતકુમાર હીરરામ પુરોહિત (ઉ.વ.19) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલના રોજ પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW