Sunday, March 23, 2025
HomeGujaratશેર બજારમાં રોકાણ કરાવ્યા બાદ ચિટર ટોળકીએ મોરબીના યુવાનને 50 લાખનો ધુંબો...

શેર બજારમાં રોકાણ કરાવ્યા બાદ ચિટર ટોળકીએ મોરબીના યુવાનને 50 લાખનો ધુંબો માર્યો

મોરબીના કન્યા છાત્રાલયમાં રહેતા અને કન્સલ્ટસીનો વ્યવસાય કરતા ભરતભાઇ ગોરધનભાઇ પાંચોટીયાના મોબાઈલના વોટ્સ એપ નમ્બર પર અલગ અલગ બે નમ્બરથી શેર બજાર રોકાણની ટીપ્સ માટેની લીંક આવતા આ બન્ને વોટ્સએપ નંબરની પ્રોફાઇલ ચેક કરતા તેઓનુ નામ પ્રિયંકા કુમારી તથા શૈાર્યમ ગુપ્તા જાણવા મળેલ. બાદ આ બંન્ને વોટસએપ નંબર પરથી મને શેરબજારમા રોકાણ અંગેની ટીપ્સ મોકલતા બાદ શેરબજારમા રોકાણ કરવા સારૂ “ Astha ‘’ application નવાર શેરબજારમાં રોકાણ કરતો હોવાથી આ એપ્લીકેશનમાં જુદી- જુદી કંપનીના નવા I.P.O. શેર લાગેલ હોવાની વાત કરતા અને મે રોકાણ કરેલ અને મને લાગેલ I.P.O.ના રૂપીયા પરત લેવા માટે મેસેજ કરતા આ ચીટર ટોળકી પોતાનો અસલી ખેલ શરુ કર્યો હતો ભરતભાઈનું એપ્લીકેશન લોગીંન આઇ.ડી. લોક કરી દીધેલ બાદ વોટસએપ ગૃપમાંથી એકઝીટ કરી દીધા હતા અને તેઓએ કરેલા રોકાણ તેમજ નફાની કોઈ પણ રકમ પરત આપી ન હતી આ ટોળકીએ ગુન્હાહીત કાવતરૂ રચીને શેર બજારમાં ઓન લાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી ભરતભાઈનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટુ નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ફરી.ના કુલ રૂ ૫૦,૦૦,૦૦૦/- જુદા જુદા બેંક એકાઉન્ટમાં જમા કરાવી લઇ છેતરપીંડી કરી હતી બનાવ અંગે ભરતભાઈની ફરિયાદ આધારે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા 7751065932,8975344637,9235197878,9863546713, 8457844521,8456876285
(૭) 9178179885 ના મોબાઈલ નંબર ધારક તથા બંધન બેંક એકાઉન્ટ નંબર 20100027757602 બંધન બેંક એકાઉન્ટ નંબર 20100028167985 એકસીસ બેંક એકાઉન્ટ નંબર 923020048020873 SBI બેંક એકાઉન્ટ નંબર 43069607063 (૧૨) પંજાબ નેશનલ બેંક એકાઉન્ટ નંબર 1403102100000374 (૧૩) SBI બેંક એકાઉન્ટ નંબર 43059453158 ના ધારક સામે કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,117FollowersFollow
2,670SubscribersSubscribe

TRENDING NOW