HomeGujaratમોરબીની ક્રિષ્ના હોસ્પિટલે પાકિંગ બાંધકામ માટે ખાડા કર્યા, સુરક્ષા દીવાલ નહી રાખતા...

મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે પાકિંગ બાંધકામ માટે ખાડા કર્યા, સુરક્ષા દીવાલ નહી રાખતા અકસ્માતનું જોખમ

મોરબી શહેર આડેધડ અને નિયમ નેવે મૂકી બાંધકામ કરવા બદનામ છે ખાસ કરીને બાંધકામ વખતે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોની સુરક્ષા બાબતે ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોય છે આવી જ બેદરકારી શનાળા રોડ પર બની રહેલી ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહી છે .

મોરબી શહેરના શનાળા રોડ નજીક આવેલ મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલ પાસેના હાલના પાર્કિંગ જગ્યામાં  અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવાની કામગીરી શરુ કરી છે જોકે તેના ભાગરૂપે ત્યાં ખાડા પણ કરવામાં આવ્યા છે જોકે ત્યાંથી પસાર થતા અન્ય નાના મોટા વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાને લીધી ન હોય તેમ આ બાંધકામ ફરતે કોઈ પણ પ્રકારની આડસ મુકવામાં આવી નથી જેના કારણે ત્યાંથી પસાર થનારા અન્ય વાહન ચાલક સાથે અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW