HomeGujaratCentral Gujaratરાજ્યના પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત, વધુ 12 પોલીસ ઈન્સ્પેકટરનું ટ્રાન્સફર

રાજ્યના પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત, વધુ 12 પોલીસ ઈન્સ્પેકટરનું ટ્રાન્સફર

વિધાન સભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ સરકારી વિભાગમાં સામુહિક બદલીના ઓર્પોડર થઇ રહ્લીયા છે ત્યારે પોલીસ બેડામાં પણ આ બદલીનો દૌર ચાલી રહ્યો હોય તેમ તાજેતરમાં પીએસઆઈથી લઇ આઈપીએસ અધિકારીઓના બદલીના આદેશ થયા બાદ હવે ફરી એકવાર બિન હથિયાર ધારી પોલીસ મથકના પીઆઈની બદલીનો આદેશ થયો છે.રાજ્ય પોલીસ ફોર્સ વિભાગના ડીજીપી દ્વારા સીધા એક સાથે 15 બિન હથીયારધારી પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરી છે આ 15 બદલીમાં 2 પી,આઈને આર એ પટેલને વડોદરા પંચમહાલ જયારે આર પી સોલંકીને રાજ્કોટ ગ્રામ્ય માંથી આદિજાતિ વિકાસ વિભાગમાં મુકવામાં આવ્યા છે તો અન્ય 13 પીઆઈ વી. બી આલ,એમ પી વાળા,ડી એમ ઢોલ , પી બી ગઢવી ,આર એન વીરાણી,આર વી વાજા,જે એ બારોટ એચ કે ભરવાડ,એચ પી પાલીયા,મહિલા પી આઈ એસ એન રાઠોડ,અને આર પી સોલંકી સહીતના 12 પોલીસ અધિકારીને પદર ખર્ચે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મુકવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW