જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસે ચામુંડા ગરબી મંડળ દ્વારા ચાલતી પ્રાચીન ગરબીમાં યુવાનોએ માથે આગ સાથેની ઈંઢોણી રાખી ગરબે ઘૂમ્યા હતા આ યુવાનોમાંથી એક યુવાને પીએમ મોદીનું માસ્ક પહેરી ગરબે ઘૂમતા લોકોના આકર્ષણનું કેંદ્ર બન્યું હતું.એક કલાક સુધી ચાલતા રાસમાં કુમારિકાઓ પણ જોડાઈ હતી.