HomeGujaratમોરબીમાં આવતીકાલે ભડિયાદ ફીડરમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે ભડિયાદ ફીડરમાં વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ તા. 28/04/2026, મંગળવારના રોજ મેન્ટેનન્સ કામગીરીને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો અસ્થાયી રીતે બંધ રાખવામાં આવશે. સવારે 07:00 વાગ્યાથી બપોરે 14:00 વાગ્યા સુધી ભાડિયાદ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ સપ્લાય બંધ રહેશે.

આ વિસ્તારોમાં સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસાયટી, રામદેવનગર, ચામુંડાનગર, ઉમિયાનગર, વરિયાનગર સહિત આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW