HomeGujaratહળવદમાં બીમારીથી કંટાળી જઈ યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

હળવદમાં બીમારીથી કંટાળી જઈ યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

હળવદના જોગડ ગામે રહેતા જયદીપભાઇ ઉર્ફે જાદુ રાયધનભાઇ જંજુવાડીયા નામના યુવાને છેલ્લા પાંચ વર્ષથી માનસીક બીમારી હોય જેથી માનસીક બીમારીથી કંટાળી જઈ ગઈકાલના રોજ પોતાની મેળે કોઇ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW