HomeGujaratમોરબી જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડો.પી.કે શ્રીવાસ્તવની નિમણુક ડો.મહેતા ને પોરબંદર મુકાયા

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડો.પી.કે શ્રીવાસ્તવની નિમણુક ડો.મહેતા ને પોરબંદર મુકાયા

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અલગ અલગ જીલ્લામાં ફરજ બજાવતા વર્ગ 1ના અધિકારી આરસી એચ અને એડીએચઓ પૈકી 13 અધિકારીઓની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે જેમાં મોરબી જિલ્લામાં ખાલી પડેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જગ્યામાં સુરેન્દ્રનગર જિલ્લામાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડો પી કે શ્રીવાસ્તવને મુકવામાં આવ્યા છે મોરબીના હાલ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડો ડી બી મહેતાને પોરબંદર જિલ્લામાં આર સી એચ ઓ તરીકે મુકવામાં આવ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW