HomeGujaratમોરબીમાં શક્તિ ડેન્ટલ કેર એન્ડ ઇમ્પલાંટ સેન્ટરનો શુભારંભ કરાયો

મોરબીમાં શક્તિ ડેન્ટલ કેર એન્ડ ઇમ્પલાંટ સેન્ટરનો શુભારંભ કરાયો

મોરબી માં 50 વર્ષ થી મેડિકલ ના વ્યવસાય સાથે સંકળાયેલા મોરબી નગરપાલિકાના માજી સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન અને ભાજપના આગેવાન મેઘરાજસિંહ ઝાલા નાના દીકરા અભયરાજસિંહ ઝાલા પત્ની ડો. અંજનાબા એ. ઝાલા ના શ્રી શક્તિ ડેન્ટલ કેર એન્ડ ઇમ્પલાંટ સેન્ટરનો નવરાત્રીના પહેલા નોરતાથી શુભારંભ થયેલ છે ત્યારે મોરબી જિલ્લાના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW