HomeGujaratઅવસાન નોધ/બેસણું લાભુબેન ઓડિયાનું દુખદ અવસાન

અવસાન નોધ/બેસણું લાભુબેન ઓડિયાનું દુખદ અવસાન

મોરબી:ઓડિયા લાભુબેન વિઠ્ઠલભાઈ(ઉ. વ.૭૬ ) તે સ્વ.વિઠ્ઠલભાઈ ઓડિયાના પત્ની , ઓડિયા વિનોદભાઈ, ઓડીયા હરેશભાઈ અને ઓડિયા અલ્પેશભાઈ ના માતાનું તા ૨૪ ના રોજ અવસાન થયું છે બેસણું તા.૨૭ ના રોજ સવારે૮થી૧૦ રામવાડી મહેન્દ્ર નગર ખાતે રાખ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW