HomeGujaratમોરબી ભક્તિનગર સર્કલ પાસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

મોરબી ભક્તિનગર સર્કલ પાસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીના ભક્તિનગર સર્કલ નજીક આવેલ ન્યારા પેટ્રોલપંપ પાસે જાહેરમાં ઓટલા ઉપર બેસી betbox247.com નામની આઇડીમાંથી અન્ય ગ્રાહકો સાથે ફોનમાં હારજીતના સોદા કરી રહેલા આરોપી કાસમ મામદભાઈ દલ અને જ્યેન્દ્રસિંહ નવુભા ઝાલાએ તામિલનાડુ પ્રીમિયર લીગની ડોમેસ્ટિક ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બંને ને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 2250 તથા 3 મોબાઈલ ફોન તેમજ કાગળ અને બોલપેન સહિત કુલ રોકડ રૂ.- 17,250નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કર્યો હતો. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે બંને શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW