HomeGujaratમોરબીમાં રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડી પોતે હાજર રહી સારવાર કરાવી

મોરબીમાં રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડી પોતે હાજર રહી સારવાર કરાવી

મોરબી કલેકટર કચેરી રોડ પર આજે બપોર ના સમયે એક પર પ્રાંતીય મજૂરનું બાળક અચાનક વાહન હડફેટે ચડી જતા ઈજા ગ્રસ્ત થયું અક્સમાતને કારણે અચાનક ભીડ જામી હતી આં આં દરમિયાન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સંકલન બેઠક પૂર્ણ કરી ઘર તરફ જતા હતા તે દરમિયાન અકસ્માતની ઘટનાની જાણ થતાં તેઓએ તેમની ગાડી રોકાવી હતી અને તાત્કાલિક બાળકને પાસે આવેલા ખાનગી ક્લિનિક સુધી પહોંચાડવામા મદદ કરી હતી તેમજ તેની હાજરીમાં બાળકની સારવાર કરાવી હતી તેમજ બાળકની સ્થિતિ યોગ્ય છે તે અંગે માહિતી મેળવ્યા બાદ તેઓ રવાના થયા હતા કાંતિભાઇ અમૃતિયાની આં રીતે નાના બાળકને સારવાર માટે પોતે કરેલી ચિંતાને હાજર લોકોએ વધાવી લીધી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW