HomeGujaratમાળીયાના મોટા દહીસરાના યુવક પર રૂપિયાની લેતે દેતી મુદે ત્રણ શખ્સે માર...

માળીયાના મોટા દહીસરાના યુવક પર રૂપિયાની લેતે દેતી મુદે ત્રણ શખ્સે માર માર્યો

માળિયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામમાં રેહેતા અને મજુરી કામ કરતા પ્રકાશ કુંવરજીભાઈ સોમાણી નામના યુવાને શૈલેષભાઇ ભરતભાઇ સોની પાસેથી બે વર્ષ પહેલા હાથ ઉછીના રૂ 10 હજાર લીધા હતા જેની આરોપીઓએ ઉઘરાણી કરી હતી યુવાને હાલ તેની પાસે રૂપિયા ન હોય પછીં આપશે તેમ જણાવવા છતાં આરોપી શૈલેશ ઉશ્કેરાઈ બીગાભાઇ સોની અને અજાણ્યા શખ્સને સાથે લાવી તેના ઘરે પહોચ્યા હતા અને તેના પર છરી વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે પ્રકાશે માળિયા મિયાણા તાલુકા પોલીસ મથકમાં શૈલેશ ભરત સોની,બીગાભાઈ સોની તેમજ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW