HomeGujaratનાની વાવડી ગામે ગૌશાળાના લાભાર્થે આવતીકાલે વેલકમ નવરાત્રી મહોત્સવનું આયોજન

નાની વાવડી ગામે ગૌશાળાના લાભાર્થે આવતીકાલે વેલકમ નવરાત્રી મહોત્સવનું આયોજન

મોરબી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં દર વર્ષે નવરાત્રી પર્વ દરમ્યાન ગૌશાળા અને ગાયોના લાભાર્થે અલગ અલગ આયોજન થતા હોય છે ત્યારે આ વર્ષે પણ કાર્યક્રમોની શરુઆત થવા જઈ રહી છે મોરબીના નાની વાવડી માધવ અંધ અપંગ ગૌશાળાના લાભાર્થે વેલકમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત એક નવરાત્રી પર્વના એક દીવશ પૂર્વે દેવ ફન વર્લ્ડની બાજુમાં આવેલ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમમાં ઈલા મકવાણા રવિરાજ ગજ્જર અને ધારા ગોહિલ સહિતના કલાકાર રાસની રમઝટ બોલાવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW