HomeGujaratમોરબીના પાવડીયારી પાસે કેનાલમાં મહિલાની લાશ પડવાની ઘટનામાં હત્યાનો ગુન્હો દાખલ

મોરબીના પાવડીયારી પાસે કેનાલમાં મહિલાની લાશ પડવાની ઘટનામાં હત્યાનો ગુન્હો દાખલ

મોરબીના પાવડીયારી ગામ નજીક કેનાલ નજીક બે દિવસ પહેલા એક મહિલાની લાશ મળી આવી હતી.આ ઘટનામાં પ્રથમ તપાસમાં મહિલાની ઓળખ થઈ ન હતી. જે બાદ મહિલાને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. મહિલાના મૃતદેહ ને પીએમ કરતા હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યા અંગેનો ગુન્હો દાખલ થયા છે. મહિલાને માથાના ભાગે બોથડ પદાર્થ અને ગળાના ભાગે નળિયા જેવા હથિયાર થી હુમલો થઈ હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW