HomeGujaratકોફી વિથ કરણની નવી સીઝન શરૂ થશે, જાણો આ ખાસ વાત

કોફી વિથ કરણની નવી સીઝન શરૂ થશે, જાણો આ ખાસ વાત

ફેમસ સેલિબ્રિટી ટોક શો કોફી વિથ કરનની સાતમી સિઝન 7 જુલાઈથી OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે, દર વખતે આ ટોક શો આવે છે અને અનેક હેડલાઈન્સ આપીને જાય છે. કોફી વિથ કરનના સક્સેસફૂલ 6 સીઝન્સ પછી કરન જોહર એકવાર ફરી ધમાકેદાર સીઝન લઈને આવી રહ્યો છે, બધી સીઝન્સ હિટ થઈ છે, જેનું મોટું ક્રેડિટ કરન જોહરને જાય છે

પિંકવિલાના એક રિપોર્ટ મુજબ, કરન જોહર કોફી વિથ કરનના એક એપિસોડ માટે 1-2 કરોડ ચાર્જ કરી રહ્યો છે, દરેક સીઝનમાં કરન ઓછામાં ઓછા 20 એપિસોડ હોસ્ટ કરે છે. આવી સ્થિતિમાં જો કોફી વિથ કરનની સાતમી સીઝનમાં 20-22 એપિસોડ હોય છે, તો કરન જોહર પૂરા સીઝનના અંદાજે 40 કરોડ રૂપિયા ઘરે લઇ જશે, એમ તો કરન જોહરની પોપ્યુલારિટી અને ફેમ જોઇને તેની આ ફી સરપ્રાઈઝ નથી કરતી, તે આને પૂરી રીતે ડિઝર્વ કરે છે.

હાલમાં કરનનો ટોક શો શરૂ પણ નથી થયો કે, સોશિયલ મીડિયા પર આને લઈને જબરદસ્ત બઝ બન્યો છે, આ શો પહેલા ટીવી પર ટેલિકાસ્ટ થયો હતો, પણ આ વખતે કોફી વિથ કરન OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. કરન જોહરે સોશિયલ મીડિયા પર શોને લઈને બઝ બનાવી રાખ્યો છે, શોનો પહેલો સેલિબ્રિટી ગેસ્ટ કોણ રહેશે? તેના પર અટકળો ચાલુ છે, આ વખતે કરન જોહરના કોફી શોમાં ખૂબ ધમાલ થવાની છે. સમાચારોના મુજબ, સાઉથના સુપર સ્ટાર પણ કરણ જોહરના શોના મહેમાન બનશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW