HomeGujaratમોરબીમાં 32 દિવસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી, 86 વર્ષનો રીપોર્ટ પોઝિટિવ

મોરબીમાં 32 દિવસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી, 86 વર્ષનો રીપોર્ટ પોઝિટિવ

મોરબીમાં લાંબા સમયથી કોરોનાના કેસ સામે આવ્યા નથી જેના કારણે લોકો અને આરોગ્ય તંત્રને રાહતનો અનુભવ થઈ રહ્યો છે.જિલ્લામાં છેલ્લા 32દિવસથી એક પણ નવો કેસ આવ્યો ન હતો જોકે રવિવારે એક 86 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું ચ વૃદ્ધની છેલ્લા દિવસમાં ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવ્યો નથી.હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.દર્દીએ વેકસીનના બન્ને ડોઝ લીધેલ હોવાથી સ્થિતિ ગંભીર બની નથી અને તેઓની તબિયત સારી હોવાથી ઓક્સીજન માસ્કની જરુર પડી ન હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW