HomeNationalબેંગ્લોરના ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કોલ

બેંગ્લોરના ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કોલ

શુક્રવારે સવારે બેંગ્લોર એરપોર્ટ પર કંટ્રોલ રૂમને બોમ્બની ધમકીનો કોલ મળી આવ્યો હતો, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા પહેલેથી જ વધારી દેવામાં આવી હતી. બેંગ્લોરના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે બોમ્બની ધમકી મળી હતી. પોલીસ દ્વારા આ કોલ હિસ્ટ્રીની વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે.

પોલીસે કહ્યું કે, આજે વહેલી સવારે કંટ્રોલ રૂમને બોમ્બની ધમકીનો કોલ આવ્યો હતો. પોલીસ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આગળની વિગતો તપાસ બાદ શેર કરવામાં આવશે, “

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW