HomeGujaratવાંકાનેરમાં ઓનલાઈન વેપાર કરતી મહિલાને રોમિયોએ ચહેરા પર એસીડ છાંટવાની ધમકી

વાંકાનેરમાં ઓનલાઈન વેપાર કરતી મહિલાને રોમિયોએ ચહેરા પર એસીડ છાંટવાની ધમકી

વાંકાનેરમાં રહેતા મેઘનાબેન હિતેશભાઈભટ્ટ નામની મહિલા ઓનલાઈન ચણિયાચોળીન વેચાણ કરતા હોય ત્યારે જાવેદ કુરેસી નામનો શખ્સે તેમના સોશ્યલ એકાઉન્ટમાં ચણીયા ચોળીની ખરીદી કરવાના નામે સંપર્ક કર્યો હતો અબાદમાં મેઘ્નાબ્નને ફોન પર મેસેજ કર્યો હતોં અને તમે મને ગમોછો તેવો મેસેજ નાખ્યો હતો અચાનક આવા મેસેજથી ડઘાઈ ગયેલા મેઘનાબેને પોતે પરણીત હોવાનું જણાવ્યુ હતું અને બીજીવાર તેમને મેસેજ કરવા કે તેનો કોન્ટેક્ટ ન કરવા જણાવ્યું હતું.જોકે આરોપી એટલો શાતીર નીકળ્યો હતો કે તેણે મેઘનાબેનના પતિ હિતેશભાઈ કિસનભાઈ ભટ્ટ અને તેમની નણંદના નમ્બર લઇ ફોન પ્ર મારી નાખવાની ધમકી આપતો હતો ઉપરાંત મેઘના બેનના ચહેરા પર એસીડ છાંટી ચહેરો બગાડી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ધીરુભા ઝાલા ચલાવી રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW