HomeGujaratઆયાતી ઉમેદવારને ટીકીટ મળશે તો ચૂંટણીનો બહિસ્કાર કરવાની ચિત્રકૂટ સોસાયટીના લોકોનો દાવો

આયાતી ઉમેદવારને ટીકીટ મળશે તો ચૂંટણીનો બહિસ્કાર કરવાની ચિત્રકૂટ સોસાયટીના લોકોનો દાવો

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર થતાની સાથે સમગ્રે મોરબી શહેરમાં ચૂંટણીનો માહોલ જામી ચુક્યો છે એક તરફ ઉમેદવારો પોતાને ટીકીટ મળે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તો બીજી તરફ મતદારો પણ પોતાના મત વિસ્તારના જ આગેવાનને ટીકીટ મળે તે માટે ઊહાપોહ કરી રહ્યા છે મોરબીના વોર્ડ 8 માં આવતા ચિત્રકૂટ સોસાયટી આસપાસની 8થી વધુ સોસાયટીના લોકોમાં સળવડાટ જોવા મળ્યો છે અને આ સળવળાટ પોતાના વિસ્તારના ઉમેદવાર દિનેશ કૈલાને ટીકીટ આપવાની માગ થઇ રહી છે અને તને લઇ ગઈકાલે મોટી  સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને જો તેમના વિસ્તારના આયાતી ઉમેદવારને ટીકીટ આપશે તો તેઓ તેમના વિસ્તારમાં ભાજપને ચૂંટણી પ્રચાર કરવા નહી દે  ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે અને જો જરૂર પડશે તો દિનેશ કૈલાને અપક્ષ ઉમેદવારી તરીકે ઉભા રાખી મતદાન કરી વિજેતા બનાવશે તેવો દાવો કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW