HomeGujaratમાળિયા વિસ્તારમાંથી ખોવાયેલા 10 મોબાઈલ ફોન શોધી અરજદારોને સોંપતી માળિયા...

માળિયા વિસ્તારમાંથી ખોવાયેલા 10 મોબાઈલ ફોન શોધી અરજદારોને સોંપતી માળિયા પોલીસ

માળિયા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIRના ઉપયોગથી સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા કુલ 10 ફોન શોધી કાઢી અરજદારોને પરત આપ્યા છે. જેમાં મોરબીના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ કર્મચારીઓ દ્વારા CEIR એપ્લિકેશનનો ઉપયોગ કરી આમ જનતાના ખોવાયેલા મોબાઈલની જરૂરી વિગત મેળવી એપ્લિકેશનમાં અપડેટ કરી અને એપ્લિકેશનનું રોજે રોજનું અપડેટ મેળવી માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકોના ખોવાયેલા કુલ 10 મોબાઈલ ફોન કિંમત રૂ.- 2,10,496ના શોધી કાઢી અરજદારોને પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર માળિયા પોલીસે સાર્થક કર્યું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW