મોરબીના વીશીપરા મદીના સોસાયટીમાં રહેતા રહેમતબેન ઓસમાણભાઇ સુમરા નામના મહિલાને ગઈકાલના રોજ તેના પતિએ ઘરકામ બાબતે બોલતા જે વાત લાગી આવતા મહિલાએ પોતાના ઘરે પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.