HomeGujaratવાંકાનેરમાં પત્ની સાથે થતા ઝઘડા થી કંટાળી પતિએ ફાંસો લગાવી કર્યો આપઘાત

વાંકાનેરમાં પત્ની સાથે થતા ઝઘડા થી કંટાળી પતિએ ફાંસો લગાવી કર્યો આપઘાત

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તાર માં રહેતા હનીફભાઇ ગનીભાઇ ચોહાણ નામના 37 વર્ષીય યુવાનને તેની પત્ની સાથે અવાર નવાર કોઈ બાબતે બોલાચાલી થતી હતી અને લાંબા સમય થી ચાલતા ઘર કંકાસથી કંટાળી હનીફભાઇએ પોતાની જાતેથી ઘરના રૂમમા પંખા સાથે ચુંદળીથી ગળે ફાસો ખાઈ લીધો હતો જે બાદ ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW