HomeGujaratહળવદના દિઘડીયા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

હળવદના દિઘડીયા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

હળવદ પોલીસે બાતમીના આધારે દિઘડીયા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા પેમાભાઈ રાણાભાઇ ઇન્દરિયા, ઉમેદભા નરસિંગભા ગુઢડા, ભરતભાઈ પરસોત્તમભાઈ કગથરા, ભરતભાઈ કુકાભાઈ ઇન્દરિયા અને ભીમાભાઇ રાણાભાઇ ઇન્દરિયાને રોકડ રૂ. 18,500ના મળેલ મુદામાલ સાથે પોલીસે પકડી પાડી તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW