HomeGujaratમોરબી તાલુકા સહકાર ભારતીના તાલુકા પ્રમુખ તરીકે મનોજ શેરસીયાની નિમણુક કરાઈ

મોરબી તાલુકા સહકાર ભારતીના તાલુકા પ્રમુખ તરીકે મનોજ શેરસીયાની નિમણુક કરાઈ

મોરબી જીલ્લા સહકાર ભારતીની જીલ્લા કારોબારીની અગાઉ મળેલ બેઠકમાં થયેલ નિર્ણય અનુસાર મોરબી તાલુકા સહકાર ભારતીના તાલુકા પ્રમુખ તરીકે મનોજ શેરસીયાને 2024-27 ત્રણ વર્ષ માટે નિમણુક કરવામાં આવી છે. આ નિમણુક બદલ મનોજભાઈને પરિવાર તેમજ મિત્રો અને સંગા-સંબંધીઓ દ્વારા શુભકામનાઓ પાઠવામાં આવી છે.

સહકાર ભારતી રાષ્ટ્રીય સ્વયં સંઘની ભગીની સંસ્થા છે, સહકાર ભારતી એ રાષ્ટ્રીય કક્ષાનું સંગઠન છે, આ સંગઠન તાલુકા, જીલ્લા, પ્રદેશ કક્ષા એ કાર્યરત છે સહકારી ક્ષેત્ર ના વિકાસમાં તેનું મહત્વનું પ્રદાન રહેલ છે. જે આપની જન સારું જીલ્લા સહકાર ભારતીના વિવિધ કાર્યકર્મોમાં આપનું ઉત્કૃષ્ઠ પ્રદાન રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW