HomeGujaratકડી-વિસાવદરની પેટાચૂંટણીની મત ગણતરી શરૂ, 9 રાઉન્ડના અંતે ગોપાલ ઈટાલીયા 2478 મતથી...

કડી-વિસાવદરની પેટાચૂંટણીની મત ગણતરી શરૂ, 9 રાઉન્ડના અંતે ગોપાલ ઈટાલીયા 2478 મતથી કિરીટ પટેલથી આગળ

આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે, જે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. મહેસાણામાં GTU-ITR, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનગાઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરી શરૂ થઇ ગઈ છે. વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ અને AAPના ગોપાલ ઈટાલીયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.

9 રાઉન્ડના અંતે ગોપાલ ઈટાલીયા 2478 મતથી કિરીટ પટેલથી આગળ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW