HomeGujaratસામખીયારી-ગાંધીધામ સેક્શન પર ઈન્ટરલોકિંગના કાર્ય માટે તા. 29 અને 30 મે ની...

સામખીયારી-ગાંધીધામ સેક્શન પર ઈન્ટરલોકિંગના કાર્ય માટે તા. 29 અને 30 મે ની રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેન રદ

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર સામાખ્યાલી-ગાંધીધામ સેક્શનના ભીમાસર સ્ટેશન પર AFTPL સાઈડિંગની નોન-ઈન્ટરલોકિંગ કનેક્ટિવિટીના કમિશનિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે.

આ બ્લોકના કારણે, 29 અને 30 મે, 2025ના રોજ રાજકોટથી ઉપડતી ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ અને ભુજથી ઉપડતી ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે.

વધુ માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW