HomeGujaratવાંકાનેરના જાંબુડીયા ગામે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ ગળેફાંસો ખાઈ જીવન...

વાંકાનેરના જાંબુડીયા ગામે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

વાંકાનેરના જાંબુડીયા ગામની સીમમાં આવેલ શીવાય ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં રહેતા રોશનભાઇ બસંતભાઇ ધુર્વ નામના યુવાનને ગઈકાલના રોજ તેની પત્નિ શીતલબેન સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી અને પત્નિને સામાન્ય માર મારેલ જેથી તેની પત્નિ રિસાઇને સુઇ જતા રોશનભાઇને મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW