HomeGujaratમૂળ ખારચીયાના હાલ મોરબી નિવાસી ધીરજલાલ પોપટભાઈ શેરશીયાનુ અવસાન

મૂળ ખારચીયાના હાલ મોરબી નિવાસી ધીરજલાલ પોપટભાઈ શેરશીયાનુ અવસાન

મૂળ ખારચીયા ગામના વતની અને હાલ મોરબી નિવાસી ધીરજલાલ પોપટભાઈ શેરશીયાનુ તા.04/03/2025 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. 06/03/2025ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે 804, ક્રિષ્ના પેલેસ, ધર્મ વિજયનગર કન્યા છાત્રાલય રોડ સરદારનગર સામે મોરબી ખાતે રાખેલ છે. તેમજ પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. છગનભાઈ પોપટભાઈ શેરશીયા (ભાઈ), રાજેશભાઈ ધીરૂભાઇ શેરશીયા (પુત્ર), ધવલ ધરમશીભાઈ શેરશીયા (ભત્રીજા), સંદિપભાઈ હરિભાઈ શેરશીયા (ભત્રીજા), શામજીભાઈ પોપટભાઈ શેરસીયા (ભાઈ), હરીભાઈ પોપટભાઈ શેરસીયા (ભાઈ), કિશોરભાઈ હરીભાઈ શેરસીયા (ભત્રીજા), મુકેશભાઈ હરીભાઈ શેરસીયા (ભત્રીજા), રાહુલભાઈ છગનભાઈ શેરસીયા (ભત્રીજા).

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW