HomeGujaratહળવદના આંબેડકરનગરમાં યુવાનને ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે માર માર્યો

હળવદના આંબેડકરનગરમાં યુવાનને ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે માર માર્યો

હળવદના સરા રોડ પર આવેલ આંબેડકરનગરમાં રહેતા અમીતભાઇ વજુભાઈ રાઠોડ નામના યુવાને આરોપી મહેશભાઇ હરીદાસ પરમાર, ભાવેશભાઇ હરીદાસ પરમાર, મયુર ઉર્ફ મયલો રમેશભાઇ પરમાર અને જયેશભાઇ મોહનભાઇ શેખાવા (પરમાર)રહે બધા. બસ સ્ટેશન પાછળ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,

ફરીયાદી પોતાના ઘર પાસે પોતાની ઈકો ગાડી પાર્ક કરતો હતો. ત્યારે આરોપીઓ આવી યુવક સાથે બોલાચાલી કરી ઝઘડો યુવકને ચાર શખ્સોએ લોખંડના પાઇપ, ધોકા વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW