HomeGujaratઅનુસૂચિત જાતિના સામાજિક કાર્યકરો સામે અભદ્ર વર્તનના આક્ષેપો સાથે મોરબીમાં મહીસાગર કલેકટર...

અનુસૂચિત જાતિના સામાજિક કાર્યકરો સામે અભદ્ર વર્તનના આક્ષેપો સાથે મોરબીમાં મહીસાગર કલેકટર સામે ગુનો નોધવા માંગ

મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીના વિવાદિત વીડિયો મામલે આજે મોરબી શહેરમાં અનુસૂચિત જાતિના સામાજિક કાર્યકરોએ ગુજરાત અને દેશના દલિતો પોતાના પ્રશ્નોની અને એમની સાથે થતાં અત્યાચાર-અન્યાયના મુદ્દાઓની યોગ્ય ફોરમમા ફરિયાદ-રજૂઆત કરી,

મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં અમે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં મહીસાગર કલેકટર નેહા કુમારી દુબે જ્યારે જાહેર સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પોતાના હોદ્દાની રૂએ હાજર હતા. ત્યારે ત્યાં પોતાની રજુઆત લઈને આવેલા પરમાર વિજયકુમાર ગલાભાઈ નામના દલિત યુવાન વચ્ચે લોકોની સમક્ષ જાહેરમાં અનુ, જાતિમાંથી આવતાં અરજદારને અભદ્ર ભાષાપ્રયોગ કરીને ડરાવવા-ધમકાવવા, હડધૂત કર્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. અને આ મુદે આજે મોરબીમાં અનુસૂચિત જાતિના સામાજિક કાર્યકરો બી-ડીવીઝન પોલીસ મથકે પહોચ્યા હતા. અને મહીસાગરના કલેકટર સામે ગુનો નોધી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW