HomeGujaratમોરબીમાં સેંટિંગ સામાનના ભાડા મુદ્દે પિતા પુત્રને ચાર શખ્સે મારમાર્યો

મોરબીમાં સેંટિંગ સામાનના ભાડા મુદ્દે પિતા પુત્રને ચાર શખ્સે મારમાર્યો

મોરબીના શનાળા બાયપાસ વિસ્તારમાં ગોકુળનગરમાં રહેતા ધરમશીભાઈ મોહનભાઈ જાંબુકિયા નામના આધેડે મનસુખ દેવકરન સતવારા ને સેન્ટીંગનો સામાન ભાડે આપેલ હોય જે બાબતે હિસાબ કરવા પોતાના ઘર પાસે બોલાવતા આ મનસુખે ધરમશી ભાઈને મનફાવે તેમ ગાળો આપી જપાજપી કરતા ધરમશી ભાઈનો પુત્ર રાજુભાઇ છોડાવવા વચ્ચે પડતા ટારઝન સતવારા નરશી સતવારા અને દેવકરણ સતવારા આવી પિતા પુત્ર રને જેમફાવે તેમ ઢીકાપાટુનો મુંઢમાર મારી ઇજા કરી આ કામે પિતા પુત્રને ને ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મનસુખભાઇ ની ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW