HomeGujaratમાળિયાના ચીખલી ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

માળિયાના ચીખલી ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

માળિયા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે ચીખલી ગામના ખોડિયાર માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા અકબરભાઈ હારૂનભાઈ પારેડી, નવઘણભાઈ ઉર્ફે ટકી જુગાભાઇ દેગામા, લાલજીભાઈ જુગાભાઇ પરસુંડા અને મહેશભાઈ ઉર્ફે મુનો રાયસિંગભાઈ બજાણીયા નામના કુલ ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 10,750 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. માળીયા પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW