વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ એમ્બીટો સીરામીક કારખાનાની બાજુમા આવેલ વોકળાના પાણીમા ગઈકાલે કોઇપણ કારણસર ડુબી જતા અજાણ્યો પુરૂષનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે દશરથભાઈ ભડાણીયાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.
Advertisement