HomeGujaratહળવદમાં 80 લોકોએ નશામુકત જીવન જીવવાના શપથ લીધા

હળવદમાં 80 લોકોએ નશામુકત જીવન જીવવાના શપથ લીધા

ગત તા.12/08/2024ના રોજ પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર, જૂ.કૃ.યુ., હળવદ ખાતે હળવદ તાલુકા પોલીસના સહયોગથી “નશામુક્ત ભારત અભીયાન” અંતર્ગત શપથ લેવાનુ આયોજન કરવામાં આવેલ હતું. આ સેમીનારમાં હળવદ તાલુકા પોલીસ વિભાગના સ્ટાફ અને ડો. એ. વી. ખાનપરા, આચાર્ય, કૃષિ પોલીટેકનીક, હળવદ તેમજ અત્રેની પોલીટેકનીકના સ્ટાફ સભ્યો તેમજ વિધાર્થી/વિધાર્થીનીઓ મળીને કુલ 80 વ્યક્તિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.નશામુક્ત ભારત અભીયાન અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW