HomeGujaratમોરબીની શક્તિનગર સોસાયટીમાં જુગાર રમતા ચાર જુગારીઓ રૂ. 12,270 ના મુદામાલ સાથે...

મોરબીની શક્તિનગર સોસાયટીમાં જુગાર રમતા ચાર જુગારીઓ રૂ. 12,270 ના મુદામાલ સાથે પકડાયા

મોરબીના કાવેરી સિરામિક પાછળ આવેલ શક્તિનગર સોસાયટીમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં જુગાર રમતા પરસોતમભાઈ હમીરભાઈ શેખા, હાજીભાઇ ઉમરભાઈ જામ, અકબરભાઈ દાઉદભાઈ ચનાણી અને જયંતીભાઈ દેવજીભાઈ શ્રીમાળી નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 12,270 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે ચાર શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW