HomeGujaratમોરબીના વાઘપર પાસે કામ કરતી વખતે યુવાને વીજશોક લાગતા તેનું મોત નીપજ્યું

મોરબીના વાઘપર પાસે કામ કરતી વખતે યુવાને વીજશોક લાગતા તેનું મોત નીપજ્યું

મોરબીના વાઘપર ગામની સીમમાં આવેલ મિનરલ વર્લ્ડ કારખાનામાં દેવગઢમાં રહેતા ભયલુભાઈ સામતભાઈ સોમાણીએ ટ્રક સાફ કરતા હતા. તે વખતે યુવાનને ઇલેક્ટ્રિક મોટરમાંથી વીજશોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW