HomeGujaratમોરબીમાં ૪ મેં ના રોજ વલભાચાર્યના ૫૪૭ માં પ્રાગટ્ય મહોત્સવની કરાશે ઉજવણી

મોરબીમાં ૪ મેં ના રોજ વલભાચાર્યના ૫૪૭ માં પ્રાગટ્ય મહોત્સવની કરાશે ઉજવણી

વૈષ્ણવ સંપ્રદાયના આરાધ્ય એવા જગદ ગુરુ વલાભાચાર્યનો આગામી ૪ મેં ના રોજ ૫૪૭ મપ પ્રાગટ્ય મહોત્સવ હોય અને આ મહોત્સવની ઉજવણીની તૈયારીઓ શરુ ક્રિડ દેવામાં આવી છે મોરબીના સામા કાઠા વિસ્તારમાં આવેલ મહાપ્રભુજીની બેઠક ખાતે આગામી ૪ મેં ના રોજ જગદગુરુ વલભાચાર્યના ૫૪૭ મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે તા ૪ ના રોજ સવારે સાત કલાકે પ્રબોધ સમય જાગ્યા દર્શન થશે ૭:૩૦ કલાકે મંગલા દર્શન, ૧૦ વાગ્યે શૃંગાર દર્શન ,૧૦ :૧૫ કલાકે પલના દર્શન, બપોરે ૧ વાગ્યે રાજભોગ દર્શન તેમજ સાંજે ૪ વાગ્યે નંદ મહોત્સવ અને તિલક દર્શન આ ઉપરાંત અપરસમાં ઝારી ચરણ સ્પર્શ સવારે ૭ ત્યહી બપોરે ૧ વાગ્યે તેમજ ૩ થી ૬ દરમિયાન રહેશે જયારે પ્રાગટ્ય દર્શન બપોરે ૩થી ૭ વાગ્યા સુધીનો રહેશે

વલભાચાર્યના પ્રાગટ્ય મહોત્સવની વૈષ્ણવ સ્રષ્ટિ અને સનાતન પ્રેમીઓ ને દર્શનનો લાભ લેવા જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW