Thursday, May 16, 2024
HomeGujaratમોરબીમાં જિલ્લા આરોગ્ય વિભાગે મેલેરિયા મુક્તિ અભ્યાન હાથ ધરાયું 

મોરબીમાં જિલ્લા આરોગ્ય વિભાગે મેલેરિયા મુક્તિ અભ્યાન હાથ ધરાયું 

22 થી 28દરમિયાન ડોર ટુ ડોર સઘન ચેકીંગ કરી લોકોને સફાઈ અંગે જાગૃત કરાશે 

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી મેલેરિયા 

 ડૉ. વિપુલ કરોલીયાની સૂચના અનુસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. દર્શન ખત્રી થતા સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના માર્ગદર્શન અલગ અલગ આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કર, આશા વર્કર સહિતની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે અને 22 થી28 એપ્રિલ સુધી 

વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી રહી છે

જેમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરી ઘરોમાં તેમજ બહારના વિવિધ સ્થળો પર ભરાયેલા બિનજરૂરી પાણી દૂર કરવા તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. વાહકજન્ય રોગોના અટકાયત માટે વહેલું નિદાન સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને વાહકજન્ય રોગ જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયા વિગરેના નિયંત્રણની કામગીરીમાં શાળાના બાળકોમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું છે. ક્ષેત્રિય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરોને દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃતિ મેલેરીયા કરવામાં આવી હતી.

ફિલ્ડ આરોગ્ય કાર્યકર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા કેશ ડેફીનેશન મુજબ કેસોની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસની કરી પોરાનાશક કામગીરી, નકામાં પાણીના પાત્રો ખાલી કરાવ્યા તથા પક્ષીકુંડ નિયમિત રીતે સાફ કરવા, ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળો પાણી ભરાયેલા છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલા પાણી દૂર કરી અને ઉપયોગી પાણીમાં ટેમીફોસ જૈવિક નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,957FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW