HomeGujaratમોરબી જીલ્લાના ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી પર વૃક્ષારોપણ કામગીરી કરવામાં...

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી પર વૃક્ષારોપણ કામગીરી કરવામાં આવી

જીલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતી સૂચના મુજબ તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.જે.દવે તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ટંકારા ડૉ ડી. જી . બાવરવા તથા ટંકારા તાલુકાના સુપરવાઇઝર હિતેશ કે પટેલ ના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સાવડી પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર -સાવડી ના સ્ટાફ ફાર્મસિસ્ટ,F.A, લેબ ટેક,CHO(સિદ્ધરાજ ગઢવી), MPHW (મિલન પડાયા) વોર્ડ આયા,વોર્ડ બોય દ્વારા ઔષધીય વૃક્ષો જેવા કે તુલસી,અરડૂસી, લીમડો,આમળા,બોરસલી જેવા વૃક્ષોઆશરે 50 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW