મોરબી નજીક આવેલા રવાપર ઘુનડા ગામ નજીક આવેલ અવાવરૂ જગ્યા પરથી એક અજાણ્યા યુવક અડધો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જે અંગેની જાણ થતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી અને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવા આવ્યો હતો. પોલીસે હાલ એડી નોધ કરી મૃતદેહ કોનો છે તે અંગે પોલીસે મૃતકે મૃતદેહની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

