HomeGujaratરાજ્ય વ્યાપી બદલીથી મોરબી આવેલા P.I.અને P.S.Iને પોસ્ટીંગ અપાયા

રાજ્ય વ્યાપી બદલીથી મોરબી આવેલા P.I.અને P.S.Iને પોસ્ટીંગ અપાયા

લોકસભા ચૂંટણી ને પગલે રાજ્યભરમાં પીઆઈ પીએસઆઈની બદલીઓ કરવામાં આવી હતી આ બદલીમાં મોરબી જિલ્લામાં પણ કચ્છ રાજકોટ ગીરસોમનાથ સહિતના અલગ અલગ જિલ્લામાંથી પીએસઆઈ બદલી થઇને આવ્યા હતા મોટાભાગના પીએસઆઈ બદલી પામીને આવ્યા બાદ લીવ રીઝર્વમાં મુકવામાં આવ્યા હતા જોકે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ સબ ઈન્સ્પેક્ટરને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે જેમાં આર પી જાડેજાને રીડર બ્રાંચ,વાય વી વ્યાસને હળવદ,એસ એમ મેકવાનને વાંકાનેર,એચ વી સોમૈયા ને ટ્રાફિક,એસવી સામાણીને (આઈ યુસી એ ડબ્લ્યુ બ્રાંચ),એચ આર જાડેજાને એ ડીવીઝન,ડીડી જોગેલાને તાલુકા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે તો પીઆઈ ડી કે જાડેજાના બી ડીવીઝનમાં મુકવામાં આવ્યા છે આ ઉપરાંત મહિલા પોલીસ મથકમાં ફરજ બજવતા પીએસ આઈ એન બી ડાંગરને બી ડીવીઝન પોલીસ મથકમાં મૂકવમાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW