મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે મોરબી તાલુકા મામલતદાર કચેરીમાં અવાર નવાર રખડતા ઢોર આવી ચઢે હોય છે ત્યારે સોમવારે પણ એક આખલો કચેરીમાં આવી ચઢયો હતો અને સબ રજીસ્ટ્રાર કચેરી બાહર ઊભો રહી જાણે સબ રજીસ્ટ્રાર કચેરી માં પોતાના ગૌચર જમીન અને તેને દસ્તાવેજની ચકાસણી માટે આવ્યો હોય અન મોરબીમાં ગૌચરની જમીનના દસ્તાવેજ ક્યાં છે તેમ પૂછતો હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.