HomeGujaratખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાયું

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાયું

મોરબી જિલ્લાના ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની આર્થિક ઉન્નતિ ખેતીવાડી ખાતા દ્વારાની વિવિધ નવી પ્રોત્સાહક યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે સરકારનું અધિકૃત ‘આઇ-ખેડૂત’ પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) તા. 07/09/2026 સુધી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

ખેતીવાડી ખાતેદારને ઓજાર કે ખેતી અંગેની ખરીદી માટે તાલુકા મુજબ ‘આઇ-ખેડૂત’ પોર્ટલ તારીખ 24-08-2026 થી 07-09-2026 સુધી અરજી કરી શકાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત મોરબી દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW