HomeGujaratવાંકાનેરના કોટડા ગામની સીમમાં કુવ ખોદતા માટી ધસી પડી ત્રણ મજુરના મોત

વાંકાનેરના કોટડા ગામની સીમમાં કુવ ખોદતા માટી ધસી પડી ત્રણ મજુરના મોત

વાંકાનેર તાલુકાના કોટડા ગામ અને આગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ વાડીમાં કુવો ખોદતી વખતે માટી ધસી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતા વાંકાનેર પોલીસ ઘટના સ્બથળે પહોચી હતી અને તાત્કાલિક ઘટન સ્વથળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના આગાભી પીપળીયા અને કોટડા ગામની સીમમાં આવેલ ફિરોઝભાઈ હુસેનભાઈ કટીયાર નામના ખેડૂતના ખેતરમાં રવિવારે રાત્રે કુવો ખોદવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન કુવામાં માટી ધસી પડી હતી. ઘટનામાં કુવામાં ખોદવાની કામગીરી કરતા ત્રણ મજુર દટાઈ ગયા હતા ઘટના બાદ સ્થાનિકો દ્વારા મજુરોને બચાવવા પ્રયાસ કર્યો હત જોકે ઘટનામાં મનસુખ પોપટ સોલંકી અને નાગજી સોમાં સીતાપરા નામના મજુરના કમકમાટી ભર્યા મોત થયા હતા જયારે ત્રોં કે મજુર વિનુભાઈ બચુભાઈ ગોરિયાને પ્રથમ વાંકાનેર સિવિલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ માં રીફર કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW